મૌની રોય હાલ પેરિસમાં વેકેશન એન્જોય કરી રહી છે


મૌની રોય ટીવી અને ફિલ્મોની ફેમસ અભિનેત્રી છે


મૌની રોયે કરિયરની શરુઆત ક્યોંકી સાંસ ભી કભી બહુથી સિરીયલથી કરી હતી


મૌની રોય નાગિન સિરીયલથી ખુબ જ ફેમસ થઈ હતી


મૌની ટીવીની સાથે ફિલ્મોમાં પણ કમાલ બતાવી રહી છે


મૌની રોય ગોલ્ડ ફિલ્થી બોલીવુડમાં ડેબ્યુ કરી ચુકી છે


મૌની અવારનવાર તેના ગ્લેમરસ ફોટો શેર કરે છે


મૌની રોયે સુરજ નાંબિયાર સાથે લગ્ન કર્યા છે


મૌની તેના ફોટોને લઈ સતત ચર્ચામાં રહે છે.


(All Photo Instagram)