સાઉથ એન્ડ બૉલીવુડ હસીના પૂજા હેગડેએ સાડીમાં કરાવ્યુ ફોટોશૂટ



સ્લીવલેસ બ્લાઉઝ અને સાડીમાં પૂજાની સ્માઇલી અદાઓ



ઓપન હેર, સ્માઇલી અદા અને સેક્સી ફિગર ફ્લૉન્ટ કરીને ફેન્સને ચોંકાવ્યા



આ તસવીરોમાં તેની કિલર બ્યૂટી જોઈને ફેન્સ બેકાબૂ થઈ ગયા છે



32 વર્ષીય એક્ટ્રેસ સાઉથ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે બૉલીવુડમાં પણ ખુબ નામ કમાઇ ચૂકી છે



તાજેતરમાં જ સલમાન ખાન સાથે અફેરની વાતે ખુબ જ જોર પકડ્યુ હતુ



છેલ્લે પૂજા હેગડે સલમાન સાથે કિસી કા ભાઇ કિસી કી જાનમાં જોવા મળી હતી



પૂજા હેગડે અત્યારે પોતાની સાઉથ ફિલ્મ ગુન્તુર કરમના શૂટિંગમાં વ્યસ્ત છે



પૂજા હેગડે સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેનારી હીરોઇને છે



ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગનું લિસ્ટ ખુબ જ મજબૂત છે