મૌની રોય તેના લુકને કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે.

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર સાડીમાં શાનદાર તસવીરો શેર કરી છે

  મૌની રોયની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે

મૌની રોયએ ખંડેરમાં ફોટોશૂટ કરાવ્યું છે

મૌની રોયે તેના લેટેસ્ટ ફોટોશૂટથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.

મૌની અવારનવાર તેના ગ્લેમરસ ફોટો શેર કરે છે

શર્ટના બટન ખોલી પોઝ આપતી જોવા મળી મૌની

મૌની તેના ફોટોને લઈ સતત ચર્ચામાં રહે છે.

આ તસવીરોમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને હોટ લાગી રહી છે.

(All Photo Instagram)