ફેમસ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે



મૃણાલ ઠાકુરે એરપોર્ટ પર પોતાની ખાસ અદાઓ બતાવી છે



આ વખતે એરપોર્ટ પર મૃણાલે એકદમ ડિફરન્ટ લૂક ફ્લૉન્ટ કર્યો હતો



બ્લૂ જીન્સ સાથે બ્લેક ટીશર્ટમાં મૃણાલ સેક્સી લાગી રહી હતી



બી ટાઉનની જાણીતી અભિનેત્રી મૃણાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



મૃણાલ ઠાકુરના ચાહકો તેના આ ફોટાને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે



અભિનેત્રી મૃણાલ ઠાકુર તાજેતરમાં જ ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ 'પિપ્પા'માં જોવા મળી છે



મૃણાલ ઠાકુર મહારાષ્ટ્રિયન છે. મહારાષ્ટ્રમાં આવેલ ધુલે તેનું વતન છે



અભિનય મૃણાલનો પહેલો પ્રેમ હોવાથી તેણે ડૅન્ટિસ્ટ બનાવને બદલે અભિનેત્રી બનવાનું પસંદ કર્યું હતું



મૃણાલ ઠાકુર સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો-વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો મૃણાલ ઠાકુરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે