બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ શાનદાર તસવીરો શેર કરી છે



શિલ્પાએ પોતાનો નવો સાડી લૂક કેમેરાની સામે બતાવ્યો છે



શિલ્પાએ ક્રીમ કલરના સાડીમાં ટ્રેડિશનલ લૂક એટેચ કર્યો છે



રેડ લૉન્ગ સ્લીવ બ્લાઉઝ, ઓપન હેર, હાઇ હીલ્સ સાથે શિલ્પાએ લૂકને કેરી કર્યો છે



શિલ્પા શેટ્ટીએ આ ટ્રેડિશનલ એન્ડ સ્ટાઈલિશ સાડીમાં કિલર પોઝ આપ્યા છે



આ ફોટોઝમાં શિલ્પા શેટ્ટીનો દેશી સ્ટાઈલ જોઈને બધા તેના વખાણ કરતા જોવા મળ્યા છે



આ તસવીરોમાં શિલ્પા શેટ્ટી ઈન્ડોર સેટઅપમાં ફોટોશૂટ કરાવતી જોવા મળે છે



શિલ્પા શેટ્ટી અલગ અલગ પોઝ આપતી જોવા મળી હતી



શિલ્પા શેટ્ટી સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો શિલ્પા શેટ્ટીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે