આકાંક્ષા પુરીનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે આકાંક્ષા પુરીએ બિકીનીમાં ફેન્સના દિલ ઘાયલ કરી દીધા છે આકાંક્ષા પુરી અત્યારે વેકેશન એન્જૉય કરવા વિદેશ પહોંચી છે આ દરમિયાન તેને સ્વીમિંગ પૂલમાં બ્લૂ બિકીનીમાં હૉટ એન્ડ કૂલ પૉઝ આપ્યા હતા ઓપન હેર સાથે મદહોશ અદાઓ આકાંક્ષા પુરીએ ફ્લૉન્ટ કરી છે અભિનેત્રી પોતાની તસવીરો અલગ અલગ અંદાજમાં શેર કરે છે ચાહકો ઘણીવાર અભિનેત્રીના બોલ્ડ લુક અને ગ્લેમરસ લુકના વખાણ કરે છે એક્ટ્રેસની આ તસવીરો જોયા બાદ એક ચાહકે તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી હતી આકાંક્ષા પુરી સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સના દિલ ધડકાવે છે તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે