મૃણાલ તેની એક્ટિંગની સાથે સાથે તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે

તાજેતરમાં મૃણાલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી

અહીં પિંક ડ્રેસ અને બ્લેક ચશ્મામાં અભિનેત્રીનો ગોર્જિયસ અંદાજ જોવા મળ્યો

અભિનેત્રીની આ તસવીરો પાપારાઝીએ કેમેરામાં કેદ કરી લીધી હતી

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

(All photo reporter)