નેહા ધૂપિયાએ શાનદાર તસવીરો શેર કરીને ફેન્સના દિલ જીતી લીધા છે આ વખતે નેહાએ રેડ કાર્પેટ પર સાડી લૂકમાં ચર્ચા જગાવી છે ઇવેન્ટમાં નેહા ધૂપિયાનો સાડીમાં મૉસ્ટ કૂલેસ્ટ અવતાર સામે આવ્યો છે નેહાએ લૂકને પુરુ કરવા હેરી બન સાથે સિમ્પલ સ્માઇલ લૂક આપ્યો છે નેહા ધૂપિયા આજે ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે નેહા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છેસ પતિ અને બાળકોની તસવીરો શેર કરે છે નેહા ઘણીવાર તેની સ્પષ્ટવક્તા અને બોલ્ડ અંદાજ માટે ચર્ચામાં રહે છે નેહાનો જન્મ 27 ઓગસ્ટ 1980ના રોજ કોચીમાં એક શીખ પરિવારમાં થયો હતો નેહા ધૂપિયા બૉલીવુડમાં કેટલીય ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરી ચૂકી છે તમામ તસવીરો નેહાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે