ડેઝી શાહે નવા ફોટોશૂટની તસવીરો શેર કરીને ધમાલ મચાવી દીધી છે સલમાનની હીરોઇન ડેઝીએ આ વખતે બ્લેક એન્ડ ગૉલ્ડન ડ્રેસમાં ફેન્સને ક્લિન બૉલ્ડ કર્યા છે કેમેરા સામે ડેઝીએ બ્લેક પેન્ટની સાથે ગૉલ્ડન કલરનું ટૉપ પહેરેલું છે લૂકને પુરો કરવા હેરમાં પૉનીટેલ સાથે સ્માઇલી ફેસ કેરી કર્યો છે હાલમાં જ ડેઝી રોહિત શેટ્ટીના સ્ટંટ આધારિત રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી 13' માં દેખાઇ હતી ડેઝી શાહે તેની કારકિર્દી ગણેશ આચાર્યની સહાયક કોરિયોગ્રાફર તરીકે શરૂ કરી હતી વર્ષ 2007માં ડેઝી શાહે તમિલ ફિલ્મ પુરીમાં પોતાની અભિનય કુશળતા બતાવી હતી ડેઝી શાહે વંદે માતરમ, મલાઈ મલાઈ જેવી સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું ડેઝીએ ફિલ્મ જય હોમાં સલમાન ખાન સાથે અભિનય કરીને ખૂબ લોકપ્રિયતા મેળવી હતી તમામ તસવીરો ડેઝી શાહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે