21 વર્ષની યંગ ગર્લ અનુષ્કા સેને ફરી એકવાર ફેન્સને તસવીરોથી દિવાના બનાવ્યા છે



આ વખતે એક્ટ્રેસે યલો બૉડી ફિટેડ ડ્રેસમાં પોતાનું કર્વી ફિગર બતાવ્યુ છે



અનુષ્કા સેને પીળા કલરના ડ્રેસમાં ટૉન્ડ બૉડીને ફ્લૉન્ટ કરી છે



અનુષ્કા સેન એક ખૂબ જ પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી છે



એક્ટ્રેસે ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે, પરંતુ ખરી ઓળખ 'બાલવીર'થી મળી



રિપોર્ટ છે કે, અનુષ્કા એક કોરિયન વેબ સિરીઝમાં જોવા મળશે



અનુષ્કા સેન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે



અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે



અભિનેત્રીએ તેના લેટેસ્ટ બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે



તમામ તસવીરો અનુષ્કા સેનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે