એક્ટ્રેસ નિકિતા દત્તા હોટનેસ અને ગ્લેમરસ લુકના કારણે ચર્ચામાં રહે છે.

તેના ફોટા અપલોડ થતા જ તે જોત જોતામાં જ વાયરલ થાય છે.

તાજેતરમાં તેની તસ્વીરોએ ચાહકોને રીતસરના ઘાયલ કર્યા છે.

અભિનેત્રીએ લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન ડીપ નેક વ્હાઈટ ડ્રેસ પહેર્યો છે.

નિકિતાએ ખુલ્લા વાળ અને મેકઅપ વગર જોઈને તેના અંદાજને પૂરક બનાવ્યો છે.

અભિનેત્રીએ આ ફોટામાં આવા સેક્સી લુકમાં પોઝ આપ્યા છે.

અભિનેત્રી પોતાની ફિટનેસ જાળવી રાખવા માટે દરરોજ વર્કઆઉટ કરે છે.

નિકિતા દત્તાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ વાયરલ થઈ જાય છે.

અભિનેત્રી સોશિયલ મીડિયામાં મસ મોટી ફેન ફોલોવિંગ ધરાવે છે.