એક્ટ્રેસ નિકિતા રાવલ સોશિયલ મીડિયા સેન્સેશન છે.

નિકિતા રાવલે ગ્લેમરસ આઉટફિટમાં તેની બોલ્ડ તસવીરો શેર કરી છે.

નિકિતાએ લેટેસ્ટ રેડ કલરના આઉટફિટમાં ઘણા બોલ્ડ પોઝ આપ્યા હતા.

અભિનેત્રી લેટેસ્ટ હોટ લુકમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

નિકિતા તસવીરોમાં એટલી બધી સેન્સ્યુસનેસ છે કે જેને જોઈ ચાહકો નિસાસો નાખે છે.

નિકિતાની તસવીરો જોઈને ચાહકો બેહાલ થઈ ગયા છે.

અભિનેત્રી હિટ કોમેડી ફિલ્મ ગરમ મસાલામાં જોવા મળી છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેની કિલર સ્ટાઈલથી ભરેલી તસવીરો શેર કરતી રહે છે.

All Photos In Instagram