'પ્યાર કા પંચનામા' ફેમ અભિનેત્રી સોનાલી સહગલ હાલમાં માલદીવમાં છે

તેણે તાજેતરમાં જ આશિષ સજનાની સાથે લગ્ન કર્યા હતા.

હાલમાં જ તે તેના પતિ સાથે માલદીવમાં હનીમૂન માણી રહી છે

તેણે માલદીવથી કેટલીક રોમેન્ટિક તસવીરો પોસ્ટ કરી છે

આ તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે

અભિનેત્રી સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

અભિનેત્રી તેના પતિ આશિષ સજનાની સાથે માલદીવમા છે.

તસવીરોમાં તે તેના પતિ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

આ તસવીરોમાં સોનાલી સહગલે બિકીની પહેરી છે

All Photo Credit: Instagram