નોરા ફતેહી બે લાયન સાથે પોઝ આપતી નજરે પડી રહી છે. તે હાઇનાના ખબર અંતર પૂછતી પણ નજરે પડી રહી છે. નોરા ફતેહી ઘુવડને હાથ પર બેસાડીને પોઝ આપતી જોઇ શકાય છે. તે ચિમ્પાઝીને રમાડતી અને પોતાના ખોળામાં લઈને પોઝ આપતી જોઇ શકાય છે. ફિલ્મો અને આઈટમ સોંગ્સની સાથે નોરા તેની હોટનેસને લઈને પણ સતત ચર્ચામાં રહે છે. હવે તેણે દુબઈના એક ઝૂની મુલાકાત લીધી હતી. કેટલીક તસવીરે નોરાએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નોરાની હોટનેસ અને બોલ્ડનેસના દરેક લોકો દિવાના છે. અભિનેત્રી સ્વિમિંગ પૂલની સામે ઊભી છે તેણે બ્લેક બિકીની પહેરી છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. નોરા ફતેહી તાજેતરમાં જ કોરોના વાયરસનો શિકાર બની હતી. ટૂંક સમયમાં જ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તે ફરીથી વર્કફ્રન્ટમાં સક્રિય થઈ ગઈ છે.