ડાન્સર નોરા ફતેહીનો જોવા મળ્યો હોટ અંદાજ નોરા બોલીવૂડની જાણીતી ડાન્સર છે નોરાનો હોટ અંદાજ ફેન્સને પસંદ આવ્યો નોરાના ફેન્સ તેના ડાન્સના દિવાના છે નોરા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે