સલમાન ખાને તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો
સલમાન ખાન જાણીતા રાઇટર સલીમ ખાનના સૌથી મોટા દીકરા છે.
સલમાનની પ્રથમ ફિલ્મ વર્ષ 1989માં આવેલી મૈને પ્યાર કિયા હતી.
સલમાનની ફિલ્મ હમ આપકે હૈ કૌન હિટ રહી હતી
સલમાન ખાન અનેકવાર વિવાદોમાં ફસાઇ ચૂક્યો છે
સલમાનના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ટાઇગર જિંદા હૈ છે.
એક્ટર 2300 કરોડની નેટવર્થનો માલિક છે