એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી પોતાની હોટનેસથી સોશિયલ મીડિયા પર હોશ ઉડાવી દે છે. જ્યારે પણ અભિનેત્રી તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો હોસ ગુમાવી બેસે છે. હાલમાં જ નોરા ફતેહીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેની સેક્સી સ્ટાઈલ જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે. નોરાએ બ્લુ કલરના ડીપનેક ગાઉન ડ્રેસમાં તેના ફોટા પોસ્ટ કર્યા છે. આ તસવીરોમાં તેની બોલ્ડનેસ જોઈ ફેન્સ બેકાબુ બન્યા છે. તેના પરથી નજર હટાવવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. નોરાએ આ તસવીરોમાં એકથી વધુ સેક્સી પોઝ આપતા હોટ ફોટો ક્લિક કરી રહી છે. તેની કિલર સ્ટાઈલ જોઈને ફેન્સ એક્ટ્રેસની સ્ટાઈલિશ સ્ટાઈલના વખાણ કરતા થાકતા નથી.