નુસરત ભરુચાના નવા ફોટોશૂટે ફેન્સના ધબકારા વધાર્યા

નુસરતે ટૂંકા ગાળામાં જ પોતાના અદભૂત અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું છે

નુસરતે સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારની ભૂમિકા સુંદર રીતે ભજવી શકે છે.

તેથી જ ફેન્સ આ અભિનેત્રીની ફિલ્મો માટે ખૂબ જ ઉત્સાહિત રહે છે.

ફિલ્મો ઉપરાંત અભિનેત્રી તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી ઈન્ડો વેસ્ટર્ન આઉટફીટમાં જોવા મળી રહી છે

અભિનેત્રી દરેક લુકમાં કહેર વર્તાવે છે

આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે

(All Photo Instagram)