નુસરત ભરુચાએ શેર કરી શાનદાર તસવીરો એક્ટ્રેસ વ્હાઈટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે કેમેરાની સામે એક્ટ્રેસે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા નુસરત ભરુચાએ શાનદાર એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યું વ્હાઈટ ડ્રેસમાં નુસરત ખૂબ જ સુંદર લાગી રહી છે ચાહકો એક્ટ્રેસનો સિમ્પલ લૂક જોઈને ફિદા થયા છે નુસરત ભરુચા બોલીવૂડ ઈન્ડસ્ટ્રીનો જાણીતી ચહેરો છે પોતાની શાનદાર એક્ટિંગના કારણે જાણીતી છે નુસરત નુસરત તેની તસવીરોને લઈ ચર્ચામાં રહે છે (તમામ તસવીરો નુસરત ભરુચા ઈન્સ્ટાગ્રામ)