અન્વેષી જૈને પિન્ક બિકીનીમાં લગાવ્યો બૉલ્ડનેસનો તડકો અન્વેષી જૈનના બિકીની અવતારે મચાવ્યો કેર, ફેન્સ પાગલ થયા અન્વેષી જૈને ઇન્સ્ટા પર બીચ પરની સેક્સી મોનોકની તસવીરો શેર કરી છે અન્વેષી જૈન આજકાલ માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે અહીંથી એક્ટ્રેસે પિન્ક બિકીનીમાં બૉલ્ડનેસનો તડકો લગાવ્યો છે એક્ટ્રેસે લૂકને પુરો કરવા ખુલ્લા વાળ, સનગ્લાસીસ અને સ્માઇલ આપી છે અન્વેષી જૈન વેબ સીરીઝ ગંદી બાત 2માં ઘણાબધા ઇન્ટીમેટ સીન આપી ચૂકી છે અન્વેષી જૈનને ઓટીટીની સેક્સી ગર્લ પણ કહેવામાં આવે છે અન્વેષી જૈનના આ હૉટનેસથી ભરેલા અંદાજ પર ફેન્સ ખુબ કૉમેન્ટ્સ કરી રહ્યાં છે