ટીવી સ્ટાર સૃષ્ટિ રૉડેની હૉટ તસવીરો વાયરલ સૃષ્ટિ રૉડેએ પોતાની બૉલ્ડ તસવીરોથી મચાવ્યો હંગામો સૃષ્ટિ રૉડે હાલમાં થાઇલેન્ડમાં વેકેશન એન્જૉય કરી રહી છે સૃષ્ટિ રૉડે ગ્રીન બિકીની અને ગૉગલ્સ પહેરીને બૉલ્ડ પૉઝ આપ્યા છે સૃષ્ટિ રૉડે હાલમાં કામમાંથી બ્રેક લઇને વિદેશ પ્રવાસ પર છે 31 વર્ષીય એક્ટ્રેસને વિદેશોમાં ફરવાનો ખુબ જ શોખ છે સૃષ્ટિ રૉડે કલર્સ ચેનલના શૉ બિગ બૉસ 12માં દેખાઇ હતી સૃષ્ટિ રૉડેએ વર્ષ 2007માં ટીવી શૉ કુછ ઇસ તરહથી એક્ટિંગની શરૂઆત કરી હતી પરંતુ સૃષ્ટિ રૉડેને અસલી ઓળખ ટીવી શૉ ઇશ્કબાજથી મળી હતી સૃષ્ટિ રૉડે કપિલ શર્મા શૉમાં કપિલની ગર્લફ્રેન્ડ પણ બની ચૂકી છે