એકટ્રેસ રાખી સાંવત હાલ તેના લુકને લઈ ચર્ચામાં છે રાખી તાજેતરમાં જ આઈફા એવોર્ડમાં સામેલ થઈ હતી આ દરમિયાને પોતાના લુકથી તેણે બધાને ઈમ્પ્રેસ કર્યા હતા પરંતુ કેટલાક લોકોને રાખીનો આ લુક પસંદ આવ્યો નહોતો જે બાદ રાખીના લુકને લઈ ટ્રોલર્સે તેને ટ્રોલ પણ કરી હતી અનેક લોકોએ રાખી સાવંતને લાલ મરચું કહી હતી લુકની વાત કરીએ તો તેણે બ્રાઇડ રેડ ઓફ શોલ્ડર ગાઉન પહેર્યુ હતું સ્ટાયલિશ બ્રિટિશ હેટથી એક્ટ્રેસે પોતાનો લુક વધુ શાનદાર બનાવ્યો હતો વીડિયોમાં એક્ટ્રેસ આઈફા એવોર્ડસમા ફોટોશૂટ કરાવતી નજરે પડી રહી છે તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ