પલક તિવારી અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે.

હાલમાં જ પલકે ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

પલકે સફેદ જીન્સ અને ગોલ્ડન કલરનું સ્ટાઇલિશ ડીપ નેક ટોપ પહેર્યું છે.

અભિનેત્રીના લુકને ચાહકો ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

બિજલી ગર્લ હંમેશા તેના બોલ્ડ લુક્સને કારણે ચર્ચામાં રહે છે.

ફેન્સ હંમેશા પલક તિવારીની તસવીરો જોઈને જાણે હોશ જ ગુમાવી દે છે.

જોકે પલકે આ તસવીરો શેર કર્યાને ગણતરીના કલાકો જ થયા છે.

અત્યાર સુધીમાં 98 હજારથી વધુ લોકોએ તેની તસવીરોને લાઈક કરી છે.

પલક સલમાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળશે.