હિન્દી અને તેલુગુ ફિલ્મોની અભિનેત્રી પાયલ ઘોષ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે.

વર્ષ 2020માં અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યા હતાં.

અભિનેત્રીએ તાજેતરમાં એક રહસ્યમય પોસ્ટ શેર કરી હતી.

પોસ્ટમાં તેણે કાસ્ટિંગ કાઉચને લઈને મોટો ખુલાસો કરી ઈન્ડસ્ટ્રીને ખુલ્લી પાડી છે.

પાયલ ઘોષે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તેની એક પોસ્ટ શેર કરી છે.

તેણે સ્પષ્ટ લખ્યું હતું કે 'વધુ ફિલ્મો મેળવવા માટે તમારે સૂવું પડશે'.

અભિનેત્રીએ આગળ લખ્યું કે 'ઊંઘ્યા વિના આ મુકામ સુધી પહોંચવું શક્ય નથી'.

જો હું સૂઈ ગઈ હોત તો આજે મારી 30મી ફિલ્મ પૂરી કરી હોત.

અભિનેત્રીએ હાલમાં જ તેની 11મી ફિલ્મ 'ફાયર ઓફ લવઃ રેઈડ'ની જાહેરાત કરી છે.