શિમરી ગાઉન પહેરી પતિની આંખોમાં ખોવાયેલી દેખાઇ Priyanka Chopra



પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે પોતાના લેટેસ્ટ તસવીરો શેર કરી છે



Priyanka Chopra અને Nick Jonas આજકાલ મુંબઇમાં છે



તસવીરોમાં પ્રિયંકા ચોપડા અને નિક ખુબ રોમાન્ટિક થતાં દેખાઇ રહ્યાં છે



બન્નેનો આ લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે



પ્રિયંકા ડીપનેક શિમરી ગાઉનમાં ખુબ વધુ ગૉર્ઝિયસ દેખાઇ રહી છે



નિક બ્લેક સૂટમાં ડેશિંગ લાગી રહ્યો છે



પ્રિયંકા પોતાના બૉલીવુડ છોડવાના કારણોનો ખુલાસો કર્યો છે