ગ્લોબલ સ્ટાર બની ગયેલી પ્રિયંકા ચોપરા તેના હોટ અવતારના કારણે ચર્ચામાં રહે છે. તેણે લાંબા સમયથી કોઈ હિન્દી પ્રોજેક્ટને સાઈન કર્યો નથી. હાલ તે તેના સાસરે રહીને ધમાલ મચાવી રહી છે તાજેતરમાં તેનું એક બોલ્ડ ફોટોશૂટ સામે આવ્યું છે તે પણ પતિ નિકની હાજરીમાં. પ્રિયંકા ચોપરા પિંક ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે પ્રિયંકાએ પતિની હાજરીમાં જ પોતાનો ક્લીવેજ લુક ચાહકોને દેખાડ્યો છે. એક તસવીરમાં નિકે તેની સાથે ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યો છે. તે પ્રિયંકા ચોપરાની પાછળ ઉભો જોવા મળી રહ્યો છે. એક ચાહકે લખ્યું છે, શું વસ્તુ સુંદર, સુંદર, શાનદાર, તમને પ્રેમ કરું છું.