અવનીત કૌરનો બ્લેક ડ્રેસમાં હોટ અંદાજ ઈન્સ્ટાગ્રામ પર અવનીતે શેર કરી હોટ તસવીરો અવનીત કૌર કોઈ પરીચયની મોહતાજ નથી અભિનેત્રીએ કેમેરાની સામે તેના લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી કેમેરા સામે અભિનેત્રીએ હોટ પોઝ આપ્યા અનવીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અવનીતના આ ફોટા ચાહકોને પણ પસંદ આવ્યા છે અભિનેત્રીએ સીરિયલ 'અલાદ્દીન'માં જાસ્મિનનો રોલ કર્યો હતો એક્ટ્રેસ બોલ્ડ અંદાજ માટે જાણીતી સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે