અભિનેત્રી રાશિ ખન્ના બોલ્ડ ફોટોશૂટની તસવીરોથી ચાહકોને જકડી રહી છે. સાઉથથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી હોટ અને સિઝલિંગ લુકને કારણે ચર્ચામાં છે. અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં તેનો આઉટફિટ જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે. રાશિ ખન્નાએ એક ઈવેન્ટ દરમિયાન બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેના ડ્રેસમાં બાજુમાંથી કટ હતો. અભિનેત્રી તેના પરફેક્ટ ટોન્ડ ફિગર અને પગને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. રાશિ ખન્નાની આ ડ્રેસ ખૂબ જ બોલ્ડ હતી જેમાં તેણે બ્રેલેસ ફોટોશૂટ કરાવ્યું હતું. All Photos In Instagram