ઓસ્ટ્રેલિયન-ભારતીય અભિનેત્રી અને મોડલ એમી એલા હોટનેસ અને સુંદરતા માટે જાણીતી છે. ડાન્સ અને બોલ્ડ લુક માટે જાણીતી એમીને કેટરીના કૈફની લુકલાઈક પણ કહેવામાં આવે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ બોલ્ડ લુકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. એમી એક સોશિયલ મીડિયા સ્ટાર છે અને તેની બોલ્ડનેસ માટે ફેન્સમાં ફેમસ છે. તાજેતરમાં એમીએ તેના પ્રાઈવેટ બેડરૂમની તસવીરો પોસ્ટ કરી છે. અભિનેત્રીની આ પોસ્ટ જોઈને સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. આ તસવીરોમાં એમી ઈલાએ બ્રા વગરનો સફેદ શર્ટ પહેર્યો છે. શર્ટના બટન ખોલી બેડ પર આડા પડીને બેસીને તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરે છે. All Photos in Instagram