ટીવી સ્ટાર શ્રદ્ધા આર્યાએ ફરી એકવાર શેર કરી હૉટ એન્ડ બૉલ્ડ તસવીરો



શ્રદ્ધા આર્યાએ એકદમ ક્લિન એન્ડ નીટ ડ્રેસમાં શેર કરી તસવીરો



સ્કિન ટાઇટ વ્હાઇટ ડ્રેસમાં શ્રદ્ધા આર્યાનો ક્યૂટ અંદાજ જોવા મળ્યો



ખુલ્લા વાળ અને નૉ મેકઅપ લૂકથી પુરો કર્યો પરફેક્ટ લૂક



સ્કિન ટાઇટ ડ્રેસમાં ક્લીવેજ બતાવીને કેમેરા સામે આપ્યા શ્રદ્ધા આર્યાએ પૉઝ



સ્ટાર પ્લસની પૉપ્યૂલર સીરિયલ કુંડલી ભાગ્ય અને કુમકુમ ભાગ્યમાં નિભાવ્યો છે રૉલ



ટીવી સ્ટાર હંમેશા માટે સોશ્યલ મીડિયા પર ફેન્સની વચ્ચે એક્ટિવ રહે છે



35 વર્ષીય શ્રદ્ધા આર્યાનું ફેન ફોલોઇંગ ખુબ લાંબુ છે



શ્રદ્ધા આર્યા અનમેરિડ છે, અને રિલેશનશીપની વાતોએ પણ જોર પકડ્યુ હતુ



તસવીરો અને વીડિયોના કારણે ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે એક્ટ્રેસ