રકુલ પ્રીત સિંહે શેર કરી હૉટ ફોટોશૂટની તસવીરો રકુલ પ્રીત સિંહે પોતાનો કિલર અંદાજ બતાવ્યો રકુલ પ્રીતે પોતાના ઘરમાં ઓલ ગ્રીન આઉટફિટમાં કરાવ્યુ ફોટોશૂટ નવા ફોટોશૂટમાં હૉટ બૉમ્બ લાગી રહી છે રકુલ પ્રીત ગ્રીન ડ્રેસ અને માથે ચશ્મા પહેરીને આપ્યા પૉઝ 32 વર્ષીય એક્ટ્રેસે સીડીઓ પર કરાવ્યુ ફોટોશુટ ચશ્મા અને ગ્રીન ડ્રેસમાં રકુલ પ્રીતે શેર કરી તસવીરો બૉલીવુડ ઉપરાંત સાઉથ ફિલ્મોમાં રહી છે હીટ સાઉથની અનેક ફિલ્મોમાં બતાવી ચૂકી છે જલવો