નેહા મલિક ફરી એક વખત ચર્ચામાં છે



અભિનેત્રીએ પિંક ડ્રેસમાં તસવીરો શેર કરી છે



બોડીકોન ડ્રેસમાં નેહા મલિક ખૂબ જ સુંદર લાગી



નેહા મલિક ભોજપૂરી એક્ટ્રેસ છે



નેહા મલિકના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે



નેહા મલિકનો નવો લૂક ખૂબ જ શાનદાર છે



નેહા મલિકે પંજાબી મ્યૂઝીક આલ્બમમાં પણ કામ કર્યું



નેહા મલિક તેની તસવીરોને લઈ ચર્ચામાં રહે છે



નેહા મલિક દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



નેહા મલિક તેના હોટ અંદાજ માટે જાણીતી છે