બૉલીવુડની હૉટ ગર્લ જેકલિનનો હૉટ એવતાર વાયરલ

સુકેશના કારણે અત્યારે ટૉક ઓફ ધ ટાઇન બની છે જેકલિન

જેકલિને નેટવાળા ડ્રેસમાં કરાવ્યુ હૉટ ફોટોશૂટ

37 વર્ષીય એક્ટ્રેસ અનેક ફિલ્મોમાં કરી ચૂકી છે કામ

શ્રીલંકન મૂળની હોવા છતાં બૉલીવુડમાં છે મોટુ નામ

ઝાળીદાર ડ્રેસમાં જેકલિને આપ્યા હૉટ પૉઝ

હૉટ ફિગરની સાથે બતાવી કિલર અદાઓ

ઓલ બ્લેક નેટ વાળા ડ્રેસમાં તસવીરો કરી શેર

અનેક એક્ટરો સાથે ઉડી ચૂકી છે અફેરની વાતો

બૉલીવુડ ઉપરાંત સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ કામ કરી રહી છે

સુકેશ અને મની લૉન્ડ્રીંગ કેસમાં એક્ટ્રેસ ફંસાઇ છે