ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીનો જીમ લૂક વાયરલ



43 વર્ષે પણ એકદમ ફિટ એન્ડ ફૂલ રહે છે રાની ચેટર્જી



અવાર નવાર એક્ટ્રેસ રાની ચેટર્જીનો જીમ ચર્ચામાં રહે છે



રાની ચેટર્જીનું સાચું નામ સાહિબા શેખ છે. તેનો જન્મ 3 નવેમ્બર 1989એ મુંબઈમાં થયો હતો



રાનીએ મનોજ તિવારીની ફિલ્મ સસુરા બડા પૈસા વાલાથી ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું



રાની ચેટર્જીએ તેના અભિનય માટે ઘણા એવોર્ડ જીત્યા છે



લોકો રાનીને ભોજપુરી ઈન્ડસ્ટ્રીની રાણી જ કહે છે



રાની ચેટર્જી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



ઇન્સ્ટાગ્રામ પર રાની ચેટર્જીના 1.7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે