MMS લીક થયા બાદ સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા ચર્ચામાં આવી હતી.

આ MMS લીક થયા બાદ તે ખૂબ પરેશાન થઇ હતી

આ મામલે તેણે સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી

અંજલિ અરોરા કચ્ચા બદામ સોંગથી ચર્ચામાં આવી હતી

'લોક અપ શો'માં મુન્નવર ફારુકી સાથેના તેના સંબંધોની ઘણી ચર્ચા થઈ હતી.

આ પછી અંજલિ અને આકાશ સંસનવાલના ડેટના સમાચાર આવ્યા હતા.

લોક અપ શો જીત્યા પછી મુનવ્વરે તેની ગર્લફ્રેન્ડ નાઝીલાનો પણ ખુલાસો કર્યો હતો



અંજલિ અરોરાની તસવીરો પણ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થાય છે

અંજલી હજુ પણ તેની પ્રથમ ફિલ્મની રાહ જોઈ રહી છે.

All Photo Credit: Instagram