સાઉથ એક્ટ્રેસ રાશિ ખન્નાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે રાશિ ખન્નાએ કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે આ તસવીરોમાં રાશિ ખન્ના ડેનિમ આઉટફિટમાં જોવા મળી રહી છે. રાશિ ખન્નાએ લેટેસ્ટ તસવીરોમાં ખૂબ જ કિલર પોઝ આપ્યા છે. રાશી ખન્ના લેટેસ્ટ ફોટોશૂટમાં પોતાનું ટોન ફિગર બતાવી રહી છે. રાશિ ખન્ના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. રાશી અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. રાશિ ખન્ના આ દિવસોમાં તેની આગામી ફિલ્મ યોદ્ધાને કારણે સમાચારમાં છે. આ ફિલ્મમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. All Photo Credit: Instagram