ટીવી સ્ટાર ગર્લ એશ્વર્યા શર્માએ હાલમાં જ પોતાના લેટેસ્ટ લૂકથી ચર્ચા જગાવી છે



એશ્વર્યા શર્માએ આ વખતે શાનદાર શૉર્ટ ડ્રેસમાં હૉટ તસવીરો શેર કરી છે



ઐશ્વર્યા શર્માનું ચમકીલા શૉર્ટ ડ્રેસમાં રાત્રિ ફોટોશૂટ વાયરલ કર્યુ છે



ઐશ્વર્યા સીરિયલ ગુમ હૈ કિસી કે પ્યારમાં પાખીનું પાત્ર ભજવીને ફેમસ થઈ હતી



શાર્ટ ડ્રેસમાં એશ્વર્યા શર્માએ ક્લીવેજ ફ્લૉન્ટ કરતી તસવીરો કેપ્ચર કરાવી છે



અભિનેત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી



અભિનેત્રી આ તસવીરોમાં શોર્ટ ડ્રેસ પહેરીને પોઝ આપતી જોવા મળી હતી



અભિનેત્રી ઐશ્વર્યા શર્મા આ દિવસોમાં વિદેશમાં ખૂબ જ મસ્તી કરી રહી છે



એશ્વર્યા શર્મા આ પહેલા પણ અનેકવાર ફોટોશૂટથી ચર્ચામાં આવી ચૂકી છે



તમામ તસવીરો એશ્વર્યા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે