ભોજપુરી સ્ટાર અક્ષરા સિંહે ફોટોશૂટની શાનદાર તસવીરો શેર કરી છે



અક્ષરા સિંહે ઘરની આંગણામાં એકથી એક ચઢિયાતી તસવીરો કેપ્ચર કરાવી છે



અક્ષરા સિંહે યલો ડ્રેસમાં ટ્રેડિશનલ લૂકને કેરી કર્યો છે



લૂકને પુરો કરવા અક્ષરા સિંહે કાનમાં ઝૂમકા, કર્લી હેર બન અને હાઇ હીલ્સ કેરી કરી છે



દરરોજ તે ફેન્સ માટે પોતાની પર્સનલ લાઇફની તસવીરો શેર કરતી રહે છે



આ તસવીરોમાં અક્ષરા સિંહ કેમેરાની સામે જોઇને પૉઝ આપતી દેખાઇ રહી છે



30 વર્ષીય અક્ષરા સિંહે કેમેરાની સામે સેક્સી પૉઝ સાથે તસવીરો ક્લિક કરાવી છે



અક્ષરા સિંહ પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહી છે



અક્ષરા સિંહ સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો અક્ષરા સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે