ટીવી એક્ટ્રસ રશ્મિ દેસાઈ તેના બોલ્ડ લૂકને લઈ ચર્ચામાં રશ્મિ દેસાઈનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો બોડીકોન ડ્રેસમાં રશ્મિનો ગ્લેમરસ લૂક વાયરલ રશ્મિ દેસાઈએ શાનદાર એક્ટિંગથી લોકોને દિલ જીત્યા છે એક્ટ્રેસ તેના દરેક લૂકને લઈ ચર્ચામાં રહે છે ઈન્સ્ટાગ્રામ પર રશ્મિ દેસાઈના લાખો ફોલોઅર્સ દરરોજ નવા લૂકમાં સ્પોટ થાય છે રશ્મિ બ્લેક બોડીકોન ડ્રેસમાં રશ્મિનો ગ્લેમરસ અંદાજ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે એક્ટ્રેસ (તમામ તસવીરો રશ્મિ દેસાઈ ઈન્સ્ટાગ્રામ)