દિશા પટણી બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસમાં સામેલ છે.

તે પોતાની ગ્લેમરસ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે.

તાજેતરમાં જ તેણે સુંદર અને ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

દિશાએ તેના બ્લેક કોર્સેટ ટોપ અને આકર્ષક જીન્સથી બધાને દિવાના બનાવી દીધા છે.

દિશા પટણીના આ આઉટફિટમાં આપેલા પોઝ બધાને પસંદ આવી રહ્યા છે.

દિશા પટણીએ બ્લેક કોર્સેટ સાથે ડેનિમ જીન્સ પહેર્યું છે.

દિશા પટણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

દિશાના ઇન્સ્ટાગ્રામ પર 51 મિલિયન ફોલોઅર્સ છે.

દિશા મોહિત સૂરીની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' માં જોવા મળશે.

All Photo Credit: Instagram