ફિલ્મ એક્ટ્રેસ રિદ્ધિ ડોગરાએ કેમેરા સામે પોતાનું સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



રિદ્ધિ ડોગરાએ આ વખતે દિવાળીના સમયે ચણીયાચોળી સ્ટાઇલ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યુ છે



રિદ્ધિ ડોગરાએ ક્લીવેજ બતાવતા સેક્સી પૉઝ આપ્યા છે



લૂકને પુરો કરવા એક્ટ્રેસે ગળામાં હેવી નેકલેસ, ઓપન હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



39 વર્ષીય રિદ્ધિ ડોગરાએ પોતાની સેક્સી અદાઓના કારણે હંમેશા ચર્ચામાં રહે છે



મિનિમલ મેકઅપ, ફ્લૉરલ ડ્રેસ અને મારકણી આંખો પર ફેન્સ ફિદા થયા છે



રિદ્ધિ ડોગરા હાલ સિંગલ લાઇફને એન્જૉય કરી રહી છે



વર્ષ 2011માં રિદ્ધિ ડોગરાએ રાકેશ બાપટ સાથે લગ્ન કર્યા હતા, 2019માં છૂટાછેડા લીધા હતા



રિદ્ધિ ડોગરા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો રિદ્ધિ ડોગરાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે