ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ પાયલ રાજપૂતે ફરી એકવાર પોતાનો બૉલ્ડ અંદાજ બતાવ્યો છે



પાયલ રાજપૂતે ઘરમાં ડાર્ક એન્ડ હૉટ સેન્સમાં ફોટોશૂટ કરાવ્યુ છે



પાયલ રાજપૂતે પોતાનું સેક્સી ફિગર ફ્લૉન્ટ કરી, સ્માઇલ સાથે પૉઝ આપ્યા છે



30 વર્ષીય એક્ટ્રેસે ટ્રાન્સપરન્ટ બ્લેક શૉર્ટ ડ્રેસ અને હેવી જ્વેલરી સાથે લૂકને પુરો કર્યો છે



હેરી બન, બંગલ્સ, હેવી ઝૂમકા અને હાઇ હીલ્સ સાથે પાયલે લૂકને પુરો કર્યો છે



સાઉથ સિનેમાની હૉટ એક્ટ્રેસ પાયલ રાજપૂત અત્યારે ઇન્ટરનેટ પર સેન્સેશન બની છે



એક્ટ્રેસ પાયલ રાજપૂત પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી ફોટોશૂટની તસવીરો શેર કરી છે



પાયલ રાજપૂત તાજેતરમાં જ તેગુલુગ ફિલ્મ 'ગિન્ના'માં દેખાઇ હતી



30 વર્ષીય પાયલ રાજપૂત સોશ્યલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે



તમામ તસવીરો પાયલ રાજપૂતના ઇન્સ્ટાગ્રામ પરથી