મ્યૂઝીક આલ્મબ ગર્લ શેફાલી ઝરીવાલાએ પોતાની નવી તસવીરોથી મચાવ્યો છે હંગામો



'કાંટા લગા' ગર્લ શેફાલીએ રેડ એન્ડ ટ્રાન્સપરન્ટ સાડી પહેરી આપ્યા હૉટ પૉઝ



સિલ્વર શિમરી સાડીમાં શેફાલી ઝરીવાલાનો દિલકશ જલવો



શેફાલીએ ચમકદાર શિમરી સાડીમાં કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



40 વર્ષીય એક્ટ્રેસ હજુ પણ 21 વર્ષની યંગ ગર્લ જેવી લાગી રહી છે



રેડ બ્લાઉઝ, સ્મૉકી મેકઅપ, હેવી ટિકો અને હૈરી બન સાથે શેફાલીએ લૂકને પુરો કર્યો છે



તાજેતરની તસવીરોમાં અભિનેત્રીનો કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે



અમદાવાદી ગર્લ શેફાલી 2014માં પરાગ ત્યાગી સાથે લગ્ન કરી ચૂકી છે



શેફાલી ઝરીવાલા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો-વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો શેફાલી ઝરીવાલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે