રીવા અરોરા પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે

નાની ઉંમરમાં રીવાએ પોતાના ગ્લેમરસ લુકથી લોકોને ચોંકાવી દીધા છે.

રીવા અરોરાએ તાજેતરમાં જ નવા ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે

નવા ફોટોશૂટમાં રીવા વ્હાઇટ શર્ટ અને બ્લેક મિનિ સ્કર્ટમાં જોવા મળી રહી છે

તેણે કેમેરા સાથે કિલર પોઝ આપ્યા હતા



રીવાએ ટીવી અને બોલિવૂડની સાથે સાથે હોલિવૂડમાં પણ કામ કર્યું છે

રીવાનો જન્મ વર્ષ 2010માં દિલ્હીમાં થયો હતો.

રીવા બાળપણથી જ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

રીવા ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં ચાઈલ્ડ સ્ટાર તરીકે જોવા મળી હતી

All Photo Credit: Instagram