ટીવીની હૉટ એક્ટ્રેસ સાક્ષી મલિકનો મસ્તીભર્યો અંદાજ આવ્યો સામે સાક્ષી મલિક આજકાલ વેકેશન એન્જૉય કરવા લંડન પહોંચી છે 'બૉમ ડિગી ડિગી' ગર્લ સાક્ષી મલિકની હૉટનેસે ઉડાવ્યા હોશ અહીં તેને એક રેસ્ટૉરન્ટમાં ઝૂલામાં બેસીને શાનદાર પૉઝ આપ્યા હતા આ દરમિયાન તે ઓલ રેડ બૉડીકૉન ડ્રેસમાં જોવા મળી હતી સ્ટાઇલિશ લૂકમાં પર્સ અને ઓપન હેર કેરી કર્યા અને સ્માઇલ આપી હતી અભિનેત્રી સાક્ષી મલિકના આ શાનદાર લૂકને ચાહકો પસંદ કરી રહ્યા છે અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મથી રાતોરાત ફેમસ બની હતી સાક્ષી મલિક આ દિવસોમાં ભોજપુરી ફિલ્મી દુનિયામાં હલચલ મચાવતી જોવા મળે છે