અમિતાભ બચ્ચને અનેક હીરોઈનો સાથે ફિલ્મો કરી છે રેખા અને અમિતાભના પ્રેમની ચર્ચા જગ જાહેર છે એક સમયે પરવીન બાબી અને બિગ બીના કિસ્સા પણ ફિલ્મી ગલીઓમાં ચર્ચાતા હતા અહેવાલોની માનીએ તો અમિતાભ અને જીન્નત અમાન પણ એકબીજાને પસંદ કરતા હતા રેખા અને અમિતાભ હિન્દી સિનેમાની હિટ જોડી કહેવાતી હતી બિગ બી અને હેમા માલિનીની જોડીને ફેંસ હંમેશા પસંદ કરે છે અમિતાભની ફિલ્મો જ નહીં લવ અફેરે પણ ચર્ચા જગાવી હતી બિગ બીએ જ્યા બચ્ચનને તેની જીવનસાથી બનાવી બંનેના શ્વેતા બચ્ચન અને અભિષેક બચ્ચન સંતાનો છે