રૂપાલી ગાંગુલીનું ઇરિંગ કલેકશન ખૂબ જ ટ્રેન્ડી છે

રૂપાલી પાસે ખૂબ જ ટ્રેન્ડી કલેકશન છે



તેને ડાયમંડ સ્ટડસ કેરી કર્યાં છે, તે ક્લાસિક લૂક આપે છે

પર્લનું સારૂ કલેકશન છે.



રૂપાલીની આ ઇરિંગની સ્ટાઇલ પણ ટ્રેન્ડી છે.



રૂપાલીના આ પર્લ ડ્રોપ ઇરિંગ ચાર ચાંદ લગાવશે



આ સિલ્વર ડમરૂ એરિંગ શાનદાર લૂકઆપે છે.



રૂપાલી ગાંગુલીના એરિંગ એથનિક લૂક માટે બેસ્ટ છે



રૂપાલી ગાંગૂલીએ ગોલ્ડ ઝુમકા પહર્યાં છે



કુંદન સ્ટડ્સ ખૂબ જ સ્ટાઇલિશ અને ટ્રેન્ડી છે