ફરદ્દીન ખાને 6 મહિનામાં 18 કિલો વજન ઉતાર્યું

થોડા સમય પહેલા તેનું વજન વધી ગયું હતું



6 મહિનાની ભારે મહેનત બાદ વેઇટ લોસ કર્યું



હવે ફેન્સ ફરદીન ખાનના ફિટનેસ દિવાના છે



એક્ટરની વેઇટ લોસ જર્નિ સરળ તો ન જ હતી



એક્સરસાઇઝ અને પ્રોપર ડાયટ પ્લાન કર્યો ફોલો



ફરદીનને વેઇટ લોસમાં પરિવારે ખૂબ કરી મદદ



પ્રેમ અગન ફિલ્મથી એક્ટરે ડેબ્યુ કર્યું હતું



જો કે તેની મોટાભાગની ફિલ્મ ફ્લોપ ગઇ હતી



જો કે તે ફિલ્મના માધ્યમથી ખૂબ જ ફેમસ થયા