નુસરત જહાંની નવી તસવીરોએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે

ખુલ્લા વાળ અને ટ્રાન્સપરન્ટ સાડીમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી

નુસરત રાજ્યસભાની સાંસદ પણ છે

અભિનેત્રીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે

દરેક આફટફીટમાં સુંદર લાગે છે અભિનેત્રી

પોતાના પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે અભિનેત્રી

જીમ લુકમાં જોવા મળી નુસરત

પોતાની ફિટનેસને લઈને ખુબ જાગૃત છે નુસરત

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી

(All Photos-Instagram)