સઈ માંજરેકરની તસવીરો વાયરલ થઈ છે

સઈ માંજરેકર ડિરેક્ટર મહેશ માંજરેકરની દીકરી છે

સઈ માંજરેકર દબંગમાં સલમાન ખાન સાથે કામ કર્યું હતું

સઈએ અભિનયની દુનિયામાં પહેલું પગલું મરાઠી ફિલ્મથી ભર્યું હતું

તેણે મરાઠી ફિલ્મ કાકસ્પર્શમાં બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું.

આ સિવાય તેણે ગની અને મેજર ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગનો જાદુ બતાવ્યો છે

તેને બાળપણથી જ ઘરમાં સિનેમેટિક વાતાવરણ મળ્યું હતું

અભિનેત્રીની સુંદરતા લાખો લોકો દીવાના છે

અભિનેત્રી તેની ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે

(All Photos-Instagram)